Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

“તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ-૨૦૨૦” માટે અરજીઓ મંગાવાઈ

  • June 22, 2021 

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા “તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ-૨૦૨૦” રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. જમીન, હવા કે પાણી સંવર્ગના સાહસિક કાર્યો કર્યા હોય તેવા યુવાનોએ “તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ” માટેની અરજી તા.૨૫-૦૬-૨૦૨૧ના રોજ ૧૬:૦૦ કલાક સુધી જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી (જુની સિવિલ કોર્ટ બિલ્ડીંગ,પહેલો માળ,નાનપુરા,સુરત) ખાતે કચેરી સમય દરમ્યાન રૂબરૂ આપવાની રહેશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application